સફળતા - 1

  • 11.4k
  • 3.9k

સફળતા શું છે અને તે કેવી રીતે મળે?સામાન્ય રીતે લોકો સફળતા ને આર્થિક સફળતા સાથે જોડતા હોય છે. પરંતુ તે હકીકત નથી. દરેક જણ માટે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. નાના બાળક માટે પહેલું પગલું ચાલવું, કોઈના પણ સહારા વગર ચાલવું તે તેના માટે સફળતા છે. તો તરુણ માટે ઘરની બહાર એકલો ફરવું તે એક સફળતા હોઈ શકે છે. એક પ્રેમી માટે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા તે એક સફળતા હોય છે તો કોઈના માટે એક હસતો રમતો પરિવાર સફળતા હોઈ શકે છે. એક બીમાર વ્યક્તિ માટે તંદુરસ્તી સફળતા હોઈ શકે છે તો એક ગરીબ મજૂર માટે બે ટંકનું