અધુરો રસ્તો....

(23)
  • 3.2k
  • 890

નમસ્કાર મિત્રો ! હું વિશેષ તમારી સમક્ષ મારી પહેલી વાર્તા 'અધુરો રસ્તો' રજુ કરવા જઇ રહ્યો છું , આશા રાખું છું કે આપના આશીર્વાદ, સૂચનો અને ટિકાઓ મને મળશે.તમે મને તમારા સૂચનો તથા પ્રતિભાવો નીચે ના નંબર પર whatsapp કરી શકો છો.9737755558.??? અધુરો રસ્તો.... મારુ નામ નીરજ, હું વ્યવસાયે એક insurance firm માં investigator officer છું. આમ તો હજુ corona pandemic ને લીધે import export બંધ હતું પણ મારી company ના એક client ના container ના કામે હું મુન્દ્રા આવ્યો હતો . બધું કામ આટોપતા રાત્રી ના