લાઈફ પાર્ટનર - 17

(30)
  • 4.1k
  • 3
  • 1.4k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 17 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો આ તરફ પ્રિયા અને માનવ પણ સહદેવની રાહ જોઇને ઉભા હતા.અને મનમાં એક અલગજ પ્રકારનો ઉચ્ચાટ હતો અને એક મૌનનો ઘોંઘાટ છવાયેલો હતો.અને પેલો દૂરબીન વાળો ખબર નું શુ ગોતી રહ્યો હતો પણ 100 મીટર જેટલા અંતરથી બંને ને નિહાળી રહ્યો હતો તેણે મુખવટુ પહેરેલું હતું એટલે ઓળખી શકતો ન હતો.પણ એની બિલાડી જેવી ચમકતી આખો એ દર્શાવતી હતી કે તેના ઇરાદાઓ નેક તો નથી જ અરે નેક તો શું પણ ખૂબ ખતરનાક છે જે કદાચ પ્રિયાના અતીત સાથે જોડાયેલુ છે. હવે મૌન તોડતા પ્રિયા કહે છે “મીકુ