લાઈફ પાર્ટનર - 18

(33)
  • 3.9k
  • 2
  • 1.5k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 18 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો ઈશ્વરભાઈ પોતાની રેગ્યુલર જિંદગી માં વ્યસ્ત થઈ ગયા જેમ કાઈ બન્યું જ ન હોય આથી સહદેવ નું ટેન્શન ડબલ થતું હતું.આમ પણ કોઈ વ્યક્તિ તમારા ધર્યા કરતા વિરુદ્ધ વર્તન કરે ત્યારે તમને ટેન્શન તો વધે છે અને અહીં તો સહદેવ જ્યારે પ્રિયાની વાત પણ કરતો ત્યારે ઈશ્વરભાઈ વાત બદલી નાખતા ત્યારે સહદેવ ને એમ થતું કે મમ્મી જો હયાત હોત તો કદાચ અત્યારે તે પપ્પા ને સમજાવી શકત. પછી તેના મમ્મી ના દુઃખદ અવસાન કઈ રીતે થયું હતું એના વિચારો માં ખોવાઈ જતો અને પછી પોતાની થોડા સમયથી