ફરી મળીશુ - પ્રકરણ-3

  • 3.5k
  • 1
  • 1.4k

· પ્રથમ પ્રેમની કુંપળ શ્યામ પહેલીવાર કોઇ સ્ત્રી ગાડી ચલાવતી હોય અને એની બાજુમાં બેઠો હતો અને એનાથી નવીન વાત તો એ હતી કે તે લકઝરી ગાડીમાં બેઠો હતો. તે એકીટશે મીરાને જોઇ રહ્યો હતો. મીરા બધુ નોંધ લેતી હોય એમ પુછે છે કે શુ જોવે છે? આ બધુ પહેલી વાર જોયુ લાગે છે. શ્યાન પાસે કોઇ જવાબ ન હતો, ના બસ એવુ કઈ નથી હા બોલ બોલ શુ કેતી હતી? મીરા ચાલુ ગાડીએ જ થોડી વાર શ્યામ શાંત જોઇને પોતે બોલવાની શરુઆત કરી દિધી, શ્યામ તુ કાલ કોલેજ પુરી થતા ક્યા ગાયબ થઇ ગયો હતો? હુ તને શોધતી હતી