સનમ તારી કસમ - (ભાગ ૮)

  • 5.7k
  • 1.5k

દીકરા ! હું તને કેવી રીતે કહું, કેવી રીતે તને કહું કે તારા પપ્પા એ મને નથી છોડી કે ના હું તેમને છોડવા માંગતી હતી પણ પરિસ્થિતિને વશ અમે બન્નેએ એકબીજાને ભૂલવા પડ્યા એક તું જ હતો જેની સાથે રહીને હું મારૂ આગળનું જીવન શાંતિથી ગુજારવા માંગુ છું. મને ખબર હતી કે આજે નહિ તો કાલે તું આ પ્રશ્ન કરીશ જ પણ કેવી રીતે તને સમજાવું હું,શું કહું... સર.......સર...... કોઈના બોલવાના અવાજ સાથે જ નીલનું આ સ્વપ્ન તૂટી ગયું આંખો ખોલી સામે જોયું તો રાજુ દેખાયો, નીલ એ પોતાની ચુપકી તોડી કહ્યું, " હા રાજુ શુ જોઈએ તને ??