આહવાન - 5

(71)
  • 4k
  • 3
  • 2.2k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૫ સ્મિતે મિકિનનાં ઘરે જઈને વાતચીત દરમિયાન ચિંતામાં કહ્યું : " તો એ લોકો તને જગ્યા પરથી હટાવવા માગે છે મિકિન ?? " મિકિન : " એ તો છે પણ આ બધું થયું એ પહેલાં આ બાબતે મિટીંગ વખતે મેં સ્પષ્ટ કહ્યું કે હું કોઈ પણ ભોગે મારા નિયમો અને પ્રામાણિકતા નહીં છોડું...જે જેમ થશે એમ જ રહેશે..." સ્મિત : " આ બધું થયું એ પહેલાં ?? " મિકિન : " આ જ્યારે બે લોકડાઉન થયાં ત્યાં સુધી બધું કન્ટ્રોલમાં હતું . એ લોકો બધું ખોલીને જનતાને પોતાનાં હાલ પર છોડવાની