Chapter 6 - સુંદરતા

  • 3.3k
  • 1.8k

Chapter 6:"સુંદરતા" અત્યાર સુધીના જીવનમાં, 3 વાતોમાં હમેંશા સુંદરતા નીહાળી છે, અને એમા હમેંશા સુંદરતા રહી છે. સુંદરતા કોને કહેવી? સુંદરતા એટલે શું? એવા પ્રશ્નોનો એકદમ સચોટ જવાબ એ મારી આ 3 વાતો તમને આપશે. એ ત્રણેય વાતોને એમની શ્રેણી પ્રમાણે ક્રમ આપુ તો એ રીતે આપીશ કે ત્રણેયમાંથી કોણ કેટલું વધારે અહેમિયત ધરાવે છે. જો કે, એક મનોમંથનમાં જશો તમે તો કદાચ તમારો મંતવ્ય બદલાઈ શકે ક્રમને લઈને. જે સ્વીકાર્ય છે. સૌથી પહેલું છે, 'કુદરત'. એકવાર આજુબાજુ નજર મારી લો. જો ઘરમાં હશો તો તમારા જેવા કહી શકો એવા માણસોને જોઈ શકશો. જે કુદરત છે. બહાર હશો તો અસંખ્ય