હમસફર - ભાગ 1

(8.1k)
  • 5.9k
  • 1
  • 1.3k

. જો જલ્દીથી બધું મારા મુજબ ના થયું તો હું અહી થી કૂદી જઈશ અને આ મારી મમ્મી ની ભૂલ નું પરિણામ હશે,નહિ પરંતુ આ બધા નો કસૂરવાર એ આદમી ફિરોઝ છે.એક આલીશાન ભવન ના બીજા માળે ઉભેલ નાયરા ની જિંદગી માં એવું તો શું થયું કે તેને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબુર થવું પડ્યું.....