પરાગિની - 11

(26)
  • 3.8k
  • 1
  • 2.1k

પરાગિની – ૧૧(ગયાં ભાગમાં થોડી ભૂલ થઈ હતી રિનીની જગ્યાએ ટીયાનું નામ લખાય ગયું હતું તે મેં સુધારી ફરી લખ્યું છે.) ટીયા- તારે રિનીની આજુબાજુ ફર્યા કરવાનું.. ફલર્ટ કરવાનું.. તારે બસ એ રિનીને પરાગથી દૂર રાખવાની.. અને મેં એની વ્યવસ્થા કરી દીધી છે.રાજ- સારું તું કહીશ એવું જ થશે..!ટીયા- મેં એક ગેમ રમવાની વ્યવસ્થા કરી છે.. જે કપલ ગેમ હશે અને એમાં હું અને પરાગ કપલ બનીશું અને તારે અને રિનીએ કપલ બનવાનું છે. તું ચાલ અંદર તને બધું ખબર પડી જશે. રિસોર્ટના હોલમાં ટીયાના બધા ફ્રેન્ડ્સ અને ઓફીસનો સ્ટાફ હોય છે. રાજ જે રીતે રિનીને જોતો હોય છે તે પરાગ નોટીસ કરે છે.