પ્રેમીપંખીડા - ભાગ 6

(12)
  • 3.3k
  • 1
  • 1.4k

પ્રકરણ 5 મા આપણે જોયું કે બધાં દિલ્હી પહોંચી જાય છે અને આરામ કરી બીજા દિવસથી ફરવાનું હોય છે. હવે આગળ....... _______________________________________સવાર પડતા જ બધાં સ્ટુડન્ટ્સ ઝડપથી તૈયાર થઈ જાય છે. મન અને માનવી પણ તૈયાર થઈ આવી જાય છે. તેમના પ્રોફેસર તેમને જણાવે છે કે,આજે આપણે કુતુબ મિનાર પ્રવાસ માટે જવાનું છે તો દરેક સ્ટુડન્ટ્સ સાથે રહે અને પોતાનું ધ્યાન રાખે . બધા ઉત્સાહ થી બસમાં બેઠાં અને બસ ઉપડી કુતુબ મિનાર જવા . ત્રીસ મિનિટ માં તો બધાં કુતુબ મિનાર પહોંચી ગયા . બધાં બસ થી ઉતરીને ફરવા લાગ્યાં . મન અને માનવી પણ સાથે ને સાથે ફરતા હતાંમન