અપરાધી દેવ - 33

(21)
  • 2.8k
  • 4
  • 934

ભાગ -૩૩ દેવ મિતાલી ને કહે છે, કે હવે ૨ દિવસ મા તેનું કામ પતવામાં છે. તે પછી પાછો આવી જશે અને શક્ય હોય તો હવે સગાઈ કરી લઈએ, લગ્ન મિતાલી નું ભણવાનું પૂરું થાય પછી. મિતાલી કહે છે કે મને વાંધો નથી, પણ મારા મમ્મી-પપ્પા આ સંબંધ થી રાજી નથી. તેઓ હવે તને બાહુબલી ગણે છે, અને તારો અંત પણ ભાનુપ્રતાપ જેવો આવશે, તેવી ભીતિ છે. દેવ કહે છે કે હું તો માત્ર વેપારી છું અને રાજકારણ મા તો મારા ભાભી હવે ઉતરવાના છે. મારે તો હમણા ભાઈ ભાનુપ્રતાપ નો વેપાર સંભાળવાનો છે અને હું એક્સટર્નલ કોર્સ થી MBA