ફરી મળીશુ - પ્રકરણ-5

  • 3.3k
  • 1.2k

· સુદિપ સાથે ઘર્ષણ સુદિપ જેને પ્રપોઝ કરવાનો હતો એ છોકરી ટીના ને લઈને આવે છે.એ છોકરી જેને જોતા જ એવુ લાગે કે, આના આંખ અને કાન અલગ અલગ દિશામાં કામ કરતા હશે. દેખાવમાં તો એવરેજ પણ મેકઅપ અને લિપસ્ટિક પરથી એવુ લાગે કે ઘરનુ બ્યુટી પાર્લર હશે અને દર પાંચ મીનીટે પર્સમાંથી કાચ કાઢીને કાચમાં જોવે પાછી લીસ્પટીક કરે, વાળ સરખા કરે પાછી કાચમાં જોવે લટ સરખી કરે પાછી કાચમાં જોવે અને છેલ્લે પેરેલીસીસ થઇ ગયુ હોય એમ બે વાર મોં કરે આવુ દર દસ મિનીટે કરતી હતી. સુદિપ ટીનાને બધાની ઓળખાણ કરાવે છે. સુદિપ શ્યામ પાસે આવીને