સંંઘર્ષની વચ્ચે ભાગ - ૨

  • 2.2k
  • 1
  • 864

તેની જ શાળામાં પ્રવેશ તો લિધો. પણ હજુ તે ક્યા વર્ગમાં હશે અને વિરંચી તથા વિરલનો નંબર ક્યા વર્ગમાં આવશે તેની ખાત્રી નહોતી. બંન્નેનો નંબર એક જ વર્ગમાં નહી આવે તો એક જ શાળામાં હોવા છતા કેવી રીતે તેને જોઈ શકશે? કે જેનું નામ પણ હજુ તેને ખબર નહોતી. છતા આશા અમર છે એ વિધાન જાણે સાચું પડતું હોય તેમ વિરંચી અને વિરલ શાળાના પથમ દિવસે શાળામાં તો ગયા પણ વિરંચીનું મન શાળામાં નહોતું. તેની નજર બસ એક જ જગ્યાએ ચોટેલી હતી. તે સતત પોતાના વર્ગખંડના દરવાજા તરફ જ જોઈ રહ્યો હતો. હજુ તે ના આવી. બસ તેના મગજમાં એક