ફરી મળીશુ - પ્રકરણ-6

  • 3.8k
  • 1
  • 1.3k

· શ્યામની મીરાના મમ્મી પપ્પા સાથે મુલાકાત શ્યામ કહે ના હો એ પોસીબલ જ નથી, શુ વિચારે તારા મમ્મી પપ્પા? મીરા બિન્દાસ્ત બોલી, શુ વિચારે એટલે શુ? તુ મારો ફ્રેન્ડ છે એ તો સત્ય છે અને આ વાત તો મે ઘણા દિવસ પહેલા જ ઘરે કહિ દિધી હતી. શ્યામ નવાઇથી કહે છે, સાલુ ગજબ કહેવાય મીરા હુ તો છોકરો છુ તો પણ ઘરે કેતા ફાટે છે અને તે તો મારુ વિવરણ પણ કરિ દિધુ હશે. શ્યામ પ્લીઝ તારી સાથે બીજી કોઇ વાત નથી કરવી તુ આવે છે કે નહિ એ કહિ દે, મીર સીધુ સટ જ પુછે