પરાગિની - 12

(27)
  • 3.3k
  • 1
  • 2.1k

પરાગિની – ૧૨ દાદી- પરાગ મને સાચું કહે તારા આ છોકરી સાથે કોઈ રિલેશન નથી??પરાગ- દાદી તમે જેવું વિચારો છો એવું કંઈ નથી..!સમર- દાદી, ભાઈ જૂઠ્ઠું બોલે છે. ભાઈ હવે દાદીથી શું છુપાવવું..?!પરાગ- સમર તું તો કંઈ બોલીશ જ ના..! તારા કારણે હું દર વખતે ફસાઈ જાઉં છું. મને એ છોકરી સહેજ પણ નથી ગમતી. દાદી સાચેમાં એવું કંઈ જ નથી આ કોઈએ અફવા ફેલાવી છે.પરાગ આટલું કહી ગાર્ડનમાં બેસવા જતો રહે છે.દાદી- સમર શું સાચેમાં જ પરાગને આ ટીયા ગમે છે?સમર- દાદી, એક કામ કરો ટીયાને ઘરે બોલાવો અને જોઈ લો.. કેવી છોકરી છે તે.. તમને નંબર હું આપું...!દાદી ટીયાને ઘરે બોલાવી