જીવન એક સંઘર્ષ - 11

  • 3.1k
  • 2
  • 1.3k

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-11 આપણે પ્રકરણ 10 માં જોયું કે આશ્કા હવે પોતાના માસીના ત્યાં પીનામાસીને ત્યાં રહેતી હતી. માસીના ઘરે બધા પોત પોતાની જોબ પર ચાલ્યા જતા એટલે આશ્કા એકલી પડી જતી. તેણે પોતાના માસીના દીકરાને પોતાને માટે જોબ શોધી આપવા કહ્યું અને તેને એક રૂબીના આન્ટીને ત્યાં જોબ મળી પણ ગઇ હવે તેને થોડી રાહત લાગી. માસીના ઘરથી આ જોબ માટે દૂર જવું પડતું તેથી તેણે આન્ટીને પોતાના માટે રહેવાની જગ્યા શોધી આપવા કહ્યું. આન્ટીને ઇન્ડિયન ઇમાનદાર અને સ્વીટ આશ્કા ખૂબ ગમી ગઈ હતી. તેણે આશ્કાને પોતાના ઘરમાં પી.જી.તરીકે રહેવા માટે કહ્યું. આશ્કાને જોબની સાથે સાથે રહેવા