સ્વીટ-હાર્ટ - ભાગ 4

  • 2.8k
  • 1
  • 730

આગળ ના ભાગ માં આપણે જોયું કે સ્વીટી માટે નવરાત્રીના પાસ જીતવા માટે સુહ્યદ સ્પીકિંગ કોમ્પીટીશન માં ભાગ લે છે. આ માટે વિષય ની તૈયારી કરવા માટે પોતાના સર પાસે જાય છે અને વિષય ની તૈયારી કરે છે. ******* હવે જયારે સ્પર્ધા નો દિવસ આવે છે ત્યારે સુહ્યદ ખુબ જ તૈયારી થી કોલેજ જાય છે. કોલેજ માં જયારે તેનો નંબર આવે છે ત્યારે તે જાય છે અને પોતે તૈયાર કરેલા વિષય પર બોલતો હોય છે ત્યારે થોડી સ્પીચ ભૂલી જાય છે પણ રસિક સર પાસે કરેલી તૈયારી ને લીધે આત્મવિશ્વાસ ને લીધે ખુબ જ સરસ રીતે વકતૃત્વ આપે છે.