મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ 8

(18)
  • 3.7k
  • 2
  • 1.3k

પ્રકરણ 7 આપણે જોયું કે ધ્વનિ અને પ્રેમ ની મુલાકાત થઈ જાય છે . જે પ્રેમ અને ધ્વનિ મેસેજમાં અઢળક વાતો કરતા હતા તે એકબીજાની સામે આવતા વધારે વાત કરી શકતા નથી બંનેની મુલાકાત નો પહેલો દિવસ પૂર્ણ થાય છે બંને જમીને બેસે છે હવે આગળ....---------------------********----------*********------------ધ્વનિ અને પ્રેમના માતા પિતા સાથે બેસીને વાતો કરતા હોય છે . ધ્વનિ અને પ્રેમ પણ ત્યાં બેઠા હોય છે પરંતુ એકબીજા સાથે વાત કરતા નથી બંને વિચારતા હોય છે કે વાતની શરૂઆત ક્યાંથી કરાય એટલામાં પ્રેમ મોબાઇલ લઇને ધ્વનિ ને મેસેજ કરે છે ધ્વનિ પણ પ્રેમ ને મેસેજનો રિપ્લાય આપે છે આમ બંને સામે