અપરાધી દેવ - 34

(20)
  • 3.9k
  • 4
  • 906

અપરાધી દેવ-૩૪ રાત્રે ૮ વાગે દેવ છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ઉતર્યો. તેણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓન કર્યો, તો અજાણ્યા નંબર પર થી ૨-૩ મિસ્ડ કોલ જોયા. તેણે એરપોર્ટ પર આજુબાજુ નજર ફેરવી, પણ મિતાલી તેને દેખાણી નહિ. ફોન પર વાત થયા મુજબ તો મિતાલી તેને એરપોર્ટ પર લેવા આવવાની હતી. પછી તેણે અજાણ્યા નંબર પર કોલ કર્યો, તો મિતાલી ના પપ્પા એ ફોન ઉપાડ્યો. દેવે કહ્યું, પ્રણામ, કંઈ કામ હતું, તો મિતાલી ના પપ્પા કહે, હા બેટા, તું ઘરે આવી શકીશ? દેવ કહે મિતાલી ક્યાં? મિતાલી ના પપ્પા કહે તમે ઘરે આવો એટલે કહું. પછી દેવ ફોન મુકે છે. પછી