આહવાન - 8

(63)
  • 3.8k
  • 5
  • 1.7k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૮ સંજયભાઈ : " શું લાગે છે અંકલ ?? આ સ્મિત પાટિલ હા કહેશે ખરાં ?? " ચન્દ્રકાન્તભાઈ : " ખબર નહીં...એ ગમે તે કહે પણ હવે આપણે એને આપણાંથી દૂર નથી કરવાનો....એક તીરને બે નિશાના તાકવાના છે...." પ્રશાંત : " કેમ એ તો એમની મરજી હોય ને આપણે શું કરવાનું છે ?? " ચન્દ્રકાન્તભાઈ : " અરે કોઈ પણ રીતે એને મનાવવાનો છે. તમને ખબર છે જો આપણે વેક્સિન માટે પ્રથમ તબક્કા સુધી પણ નહીં પહોંચી શકીએ તો ખબર છે ને ડૉ. ચટ્ટોપાધ્યાય ?? એ આપણને નોકરી પર નહીં રહેવા