આનું જ નામ પ્રેમ - ભાગ - 13

  • 2.8k
  • 856

આગળના અંકમાં જોયું કે પૂજન અને પારિજાતની પ્લાનિંગ કેવીરીતે પ્રજ્ઞા ને સુંદરને મળાવવાની સાથે બંનેની લવ સ્ટોરીને પૂર્ણ કરવામાં મદદ કરે છે. પ્રજ્ઞા અને સુંદર આટલા વર્ષે પણ નવા પ્રેમીની જેમ મળે છે. સુંદર પ્રજ્ઞાને પ્રપોઝ કરે છે. પારિજાત હજી એક લવ સ્ટોરીને પૂર્ણ કરવાની વાત છેડે છે. હવે આગળ... પારિજાત જાણી જોઈને આ સમયે પ્રજ્ઞા-સુંદર સાથે બીજી એક લવ સ્ટોરીને પણ પૂરી કરવાની વાત કરે છે. પ્રજ્ઞા અને સુંદર સમજી જાય છે અને એકમેકની સામે આંખ મીચકારે છે. (હવેથી મિસ્ટર રાજનને સુંદરથી જ સંબોધન કરીશું.) પ્રજ્ઞા: (પારિજાતની સામે જોઇને પૂછે છે)" પ્રાંજલના કોઈ સમાચાર છે?" પારિજાત: " સમાચાર તો