The Game of 13 - Chapter: 3

  • 1.5k
  • 540

છેલ્લા અમુક કલાકો માં બનેલા બનાવો થી રીત થોડો ચિંતિંત હતો.રૂટ ના મન માં ઘણા પ્રશ્નો હતા.આ બધા પ્રશ્નો ને મનમાં સંગ્રહીને રૂટ તેના પોલીસ સ્ટેશને પાછો ફર્યો.રૂટ જયારે તેના પોલીસ સ્ટેશને પાછો આવ્યો ત્યારે ઘડિયાળ રાત ના ૧૦:૩૦ બતાવવા તૈયાર હતી.આજે રૂટ માટે જાણે પોલીસ સ્ટેશનના મેઈન ગેટથી તેની કેબીન સુધીનું અંતર ખુબ વધી ગયું હતું.તે ધીમે ધીમે તેની મેજ પાસે આવ્યો અને તેની શોભ માં વધારો કરતી પોલીસની કેપ તથા જનતાની સુરક્ષા માટે નો પોલીસ દંડ ટેબલ પર મુક્યો અને થયેલી હત્યા ઓ વિષે ઝીણવટ થી વિચાર કરવા લાગ્યો.લગભગ 11:30 વાગ્યે રૂટ તેના ઘરે જવા રવાના થયો .ઘરે