નવરાત્રી ના દિવસો

  • 5.5k
  • 1.6k

નવ નવ દિવસો ની રાત્રી એટલે નવરાત્રી આસો સુદ એકમ ના દિવસ થી નવરાત્રીનો પ્રારંભ થાય છે.નવરાત્રી માં માતા દુર્ગા ની પૂજા કરવા માં આવે છે.આ દિવસો દરમિયાન લોકોના ઘરો માં ધૂપ દીપ અને નૈવેધ માતાજી ને ધરાવવામાં આવે અને લોકો પોતાની કુળદેવી ની અર્ચના કરે છે.નવરાત્રી ના દિવસોમાં વધારે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે.નાના થી લઇ ને મોટા સુંધી દરેક ઉત્સાહિત હોય છે,નવરાત્રી માં માતાજીના નામે ગરબા રમવા માં આવે છે.નવલી નવરાત્રી નો હરખ વધારે પડતો યુવાન લોકોમાં વધારે જોવા મળે છે અને એમને ગરબે ઘૂમવા નો પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે.નવરાત્રી માટે