લોકડાઉન થી અનલોક સુધીની સફર

(32)
  • 2.2k
  • 800

લોકડાઉન થી અનલોક સુધીની સફર મિત્રો, મજા માં છો ને ? કેવું રહયો લોકડાઉન દરમિયાન સમય ? મને ખબર છે જ , એ સમય તમે માંડ માંડ કાઢયો છે.આપણે સામે પરિસ્થિતી પણ એવી હતી કે તેનો સામનો કર્યા વગર છુટકો નહોતો.હાલો હવે લોકડાઉનના સમયમાં લઇ જાવ છું. આમ તો કોલેજનું Last Year હતું.એટલે પરીક્ષાઓ પણ વહેલી આવે.હજી માર્ચના દસ દિવસ ગયા ત્યાં સામે પરીક્ષા આવી ગઇ.પરીક્ષાઓના ચાર પેપર હજી માંડ પુરા થયા ત્યાં તો સ્કુલ અને કોલેજો બંધ રાખવાનો પરિપત્ર આવી ગયો. પેપર ચાલતા