મને મારી માં જોવે

(11)
  • 3.3k
  • 1
  • 958

આજે એક ગરીબ માં અને તેના દીકરાની વાત કરવી છે. તમે ઘણીવાર એક માંને પોતાના બાળક પ્રત્યે કેટલો પ્રેમ હોય એવી ઘણી વાર્તાઓ વાંચી હશે... જોઈ હશે. પણ એક બાળકનાં જીવનમાં એની માંનુ શું સ્થાન હોય છે એની આ વાત છે. એક માં માટે તો દીકરો અમૂલ્ય હોય જ છે જેમાં શંકાને તો દૂર-દૂર સુધી કોઈ સ્થાન જ નથી. પણ એક બાળક માટે પોતાની માંની શું કિંમત હોય છે. તેની વાત કરવી છે. વાત થોડા વર્ષો પહેલાની છે. સૌરાષ્ટ્રનું એક અંતરિયાળ ગામ હતું. ગામની આગળ એક મોટું ધામ હતું. ત્યાં લોકો પગપાળા દર્શન કરવા આવતા અને ત્યાં સાથે-સાથે એક મેળો