અનુવાદિત વાર્તા -૪ ભાગ -(૧)

  • 3.9k
  • 1
  • 1.4k

ઓ' હેનરી દ્વારા લખાયેલ * જીવન ચક્ર * જસ્ટિસ ઓફ દિ પિસ બેનાજા વાઈડપ પોતાની ઓફીસનાં દરવાજા ઉપર બેઠીને પાઈપ પિતા હતા. જેનિથનાં અડઘા રસ્તા ઉપર પહાડો બાપોના સમયનાં લીધે નીલા અને બુખારા દેખાતા હતા. એક મરધી તે વિસ્તારનાં રસ્તા ઉપર ચુ ચુ કરતી હતી. એ વખતે રેન્સી બીલાબ્રો અને તેની પત્ની એક લાલ બળદગાડી માં આવે છે. જે.પી નાં દરવાજા ઉપર બળદગાડી રોકાવી બંને નીચે ઉતારે છે. રેન્સી છ ફૂટ ઉંચો, લાંબો પાટલો વ્યક્તિ હતો. જેના વાળ સોનેરી હતા. પેલી સ્ત્રીએ સફેદ પહેરણ પહેર્યો હતો.પોતાની ઈચ્છાઓનાં ભાર નીચે દબાયેલ લાગતી હતી. તેઓ બંનેને આદર સાથે