વિરહ ની વેદના

  • 5.3k
  • 1.7k

કહેવાય છે કે એક સ્ત્રી ધારે એ કરી સકે છે એક સ્ત્રી ને માં દુર્ગા,લક્ષ્મી અને મહાકાળી નો અવતાર ગણવામાં આવે છે.સ્ત્રી જ્યાં સુંધી શાંત હોય ત્યાં સુંધી જો એ એના પોતાના પર કોઈક વાત આવે તો મહાકાળી નું રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે જેની આગળ કોઈનું પણ ચાલે નહિ,માતા પાર્વતી પણ જયારે ક્રોધમાં આવી ને મહાકાળી નું સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે એમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ તેમના પગ નીચે આવી ને એમનો ક્રોધ શાંત કર્યો હતો ,એક સ્ત્રીની હઠ એટલેકે જીદ ની સામે પોતે ભગવાનને પણ હરવું પડે છે સ્ત્રી એટલી સાહસિક અને પ્રેમાળ ની