નાનાં જીંદગીં ની કહાની - 7

  • 4.1k
  • 1.4k

જેવી ગાડી ચાલુ કરી તેવા માં જ સામે એ એકદમ રાધાની જેમ ઉભી રહી ગઈ મારી તો આંખો ચોટીજગઈ જોવા જોવા મા પછી મેં ગાડી બંધ કરી તે થોડી દુર રહીને મેસેજ કરતી હતી.કે જોવો હું ગરબા રમવા જાવ છું. મે કહ્યું હા હા જોય છું તું જા. થોડી વાર બેસીયા હું અને મારો મિત્ર ગાડી પર જ પછી હું ઘરે જવા નિકળતો હતો, તેને કહ્યું મે જાવ હવે રાત્રે 1 વાગી ગયો છે.તો એ બહાર આવી રમતી રમતી પછી મને કહ્યું કે હાહા સારું જા અને હા પહેલા ફોન મુકી દે જોયને જજે પોહચે એટલે મેસેજ કરજે મે કહ્યું હાહા