THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 3

  • 2.4k
  • 1
  • 670

(વધુ સરળતા માટે આગળ ના ભાગો વાંચી લેવા)પાત્રો:1) alexamder(મુખ્ય પાત્ર)2)michal(alexander નો મિત્ર)3)adam(alexander નો મિત્ર)4)jacob(alexander નો મિત્ર)5)stefan(alexander નો મિત્ર)("મદદ કરવા માટે ક્યારેય રાહ ન જોવાની હોય, અજાણતા ને પણ મદદ કરવી એ આપણી ફરજ છે")-મશહૂર બેન્ડ નો કોન્સર્ટ એ chita શહેરમાં થવાનો છે એવા આખા શહેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ બેન્ડનું આયોજન એ વાત લોકોના ગળે ન ઉતળતું હતું. ત્યારે chita પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ એ બેન્ડ સાથે સંપર્ક કર્યો. ત્યારે એ બેન્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે કોઈ કોન્સર્ટ રાખ્યો નથી અને અમારા દ્વારા કોઈ પોસ્ટરો લગાડવામાં આવ્યા નથી. આ વાતની જાણ થતાં ત્યાં પોલીસ કર્મચારીઓ