અમર પે્મ - ૧૫

(15.6k)
  • 3.9k
  • 1.7k

સ્વરા સૂનમૂન થઇને શરમથી માથું નીચું કરીને મુંગી મુંગી ચાલતી હોય છે તેથી અજય તેને પૂછે છે. અજય: સ્વરા કેમ કશુ બોલ્યા ચાલ્યા વગર ચાલે છે? મોઢું ચઢી ગયું હોય તેમ કેમ લાગે છે? સ્વરા:અજય કાલે રાત્રે જે બન્યું તેનો મને ડર લાગે છે અને શરમ પણ આવે છે.આપણે બન્ને એક પથારીમાં એક કંબલ ઓઢી સૂઇ ગયા તે મને બરાબર નથી લાગતું. અજય:જો સ્વરા મારો ઇરાદો ખરાબ નહતો અને પરિસ્થિતિનો લાભ લેવાનો પણ નહતો.તને ઠંડી લાગતી હતી અને ધુજારી પણ થતી હતી.મેં મારા