પ્રેમીપંખીડા - ભાગ 7

  • 3.2k
  • 2
  • 1.3k

પ્રકરણ 6 માં આપણે જોયું કે પ્રવાસથી આવ્યા પછી હવે મન અને માનવીને દરરોજની જેમ કોલેજ જવાનું હોય છે હવે આગળ......... ________________________________________મન દરરોજની જેમ કોલેજ વહેલો આવી જાય છે અને માનવી પણ સમય પર આવી જાય છે . બંને કોલેજમા પહેલું લેક્ચર ભરે છે . બીજા લેક્ચરમા વિધી મેડમ આવે છે અને બધાં સ્ટુડન્ટ્સ ને કહે છે કે , હવે તો તમારા કોલેજમાં આવ્યે વર્ષ ઉપર થઈ ગયું છે અને તમને કોલેજ ના બધાં નિયમો પણ ખબર જ છે . હવે તમે સિનિયર બની ગયા છો તો , તમારા જુનિયર ની મદદ કરવાની જવાબદારી તમારી જ છે . ને એક ખાસ