ના રહેવાય કે ના....

(18)
  • 5.1k
  • 1
  • 1.6k

(નિજ દ્વારા એક મંદ મંદ સ્મિત રેલાવે એવી હાસ્ય રચના) એ ડોક્ટર પાસે ગયોઆમ તો કઈ મોટી તકલીફ નહોતીપણ બેસવાની જગ્યાએ એક નાની ફોલ્લી હતી, હવે તમે એમ કહેશો કે નાની ફોલ્લી માં ડોક્ટર પાસે શું જવાનું, હા ભાઈ હા પહેલા નાની જ હતી પણ અત્યારે મોટી છે એટલે જ આવું ને ડોક્ટર પાસે યાર, ચીલ... એના મને ટપાર્યો, હમણાં શાંતિ રાખ,એ વિઝિટિંગ રૂમ માં બેઠો, સામેજ કેસ કાઢવા વાળી બેઠી હતી, એક ક્ષણ માટે નજર એક થઈ, એણે મોઢું ફેરવી લીધું, એ કેસ કાઢવા ગયો, પેલી એ તકલીફ પૂછી,અરે યાર હવે આને શી રીતે કહેવું , કીધું કે ખાનગી છે, ડોક્ટર ને જ કહીશ, ના, અમારે અહીં