ધરતી થી અવકાશ - 1

(17)
  • 6.5k
  • 1.7k

શું છે આ universe ..???શું છે આ નિહારિકા ...??? ( નિહારિકા કોઈ છોકરી નું નામ નથી )શું છે આ દુધગંગા ...??આવું અદભુત જ્ઞાન મેળવા માટે અચૂક વાંચો આ ભાગ ને....આ book કોઈ પણ ની copy નથી આ મારા જ્ઞાન નો અતિ સૂક્ષ્મ ભાગ છે... હું universe નું થોડું knowledge માહિતિ આપિશ ઘણા બધા રહ્સ્ય સાથે....આ book ની copy કરવી એક ગુનો થશે એ સાહસ પણ ન કરવો...આજ થી કરોડો વર્ષ પહેલાં આ પૃથ્વી સૂરજ માંથી છૂટી પડી. આગનો એક ગોળો જ જોઈ લ્યો. ધીરેધીરે એ ગોળામાં અનેક પરિવર્તન થયા. એની જમીન પર પાણી, વનસ્પતિ અને અનેક જીવો અસ્થિત્વમાં આવ્યા. એક