"જા તું તારી પૂર્વી સાથે જ કર વાત... મારી સાથે ના કર ઓકે!" મેઘા બહુ જ ગુસ્સા માં હતી. "અરે બાબા... લિસન એ તો જસ્ટ મારી બેસ્ટી છે... તને તો ખબર જ છે ને અમે કેટલા ક્લોઝ છીએ એમ!" રાજ એણે સમજાવવા માંગતો હતો. "જો યાર... ઈનફ ઇઝ ઇનફ! એવું થોડી હોય કે તમે વાતો જ કર્યા કરો! હું તારી જી એફ છું કે શું છું?! તારે એણે જ પ્રપોઝ કરવી હતી ને?!" મેઘા એ કહી જ દીધું. "જો આપને ઘણા સમય બાદ મળીએ છીએ... સો પ્લીઝ!" રાજ કઈ સમજાવવા ચાહતો હતો. એમની વાતચીતમાં જ વેઇટર એ પૂછ્યું, "સર,