મગજતરી

(11)
  • 2.5k
  • 556

આજે ઉગેલા દિવસમાં કંઇક તો છે બાકી સવારે આવી રીતે દૂધ ઉભરાઈને અપશુકન ન થઈ ગયું હોય! ઉષા એના તણાવભર્યા મનમાં ઉચાટ લઈને સોફા પર આવી ને બેસી ગઈ. એના મનમાં ધ્રાસકો પડયો હતો એના તપેલીમાનું જે દૂધ ઉભરાઈને રેલો આવતાં! ઉમરની સાથે એમની પાકેલાં વાળ આજે વધારે પાકટ બની ગયા હતાં, એમના અનુભવોથી એમનો અંદાજો એમને ભયની ભીતિ સેવવા મજબૂર કરી રહ્યા હતા. જ્યારે જ્યારે એમને અજાણતાં આવા અપશુકન નજરે ચડ્યા ત્યારે ત્યારે એમને ક્યાંકથી અજુકતા અહેવાલ મળતા. શું થશે? શું થવાનું છે? કોઈ નજીકના ભવિષ્યમાં મૃત્યુનાં સમાચાર આવશે? કે પછી સગાં સ્નેહીઓમાં