બેન્ક નોટ: ઘી સ્ટોરી ઓફ કૉમન મેન.

  • 2.3k
  • 1
  • 678

આ વાર્તા છે એક કોમન મેન ( આમ આદમી ની ) જે નાનપણ થી જ ગરીબી માં જમ્ન્યો અને ઉછર્યો છે. હવે પારિવારિક માણસ બની ગયો છે અને સામાન્ય જીવન જીવવા માટે પણ તેને આવક ઓછી પડે છે. અને કઈ રીતે તે શોર્ટ કટ પકડે છે અને ખુબ જ ઓછા સમય માં તે ધનવાન બની જાય છે. અને કઈ રીતે મોટી મોટી સરકારી એજેંસીઓ તેની પાછળ પડે છે. તો ચાલો થાય જાવ આ રોમાંચક વાર્તા માં મારી સાથે રોમાંચ ને અનુભવવા માટે આ નાનકડી વાર્તા બેન્ક નોટ: ઘી સ્ટોરી ઓફ કૉમન મેન સાથે. સાહેબ અમે જણાવેલી લોકેશન પર પહોંચી