અપરાધી દેવ - 36

(17)
  • 3.4k
  • 2
  • 882

અપરાધી દેવ-૩૬ સવારે 7 વાગે મિતાલી ના ઘર ની ડોરબેલ વાગી. દેવે દરવાજો ખોલ્યો. રઘુ એ ખબરી(જે મિતાલી ના ઘર પર નજર રાખી રહ્યો હતો) ની માથા પર પિસ્તોલ મૂકી ઉભો હતો. દેવે કીધું કે એને અત્યારે મોઢે પટ્ટી મારી, હાથ અને પગ બાંધી આપણી સાથે લઇ લે. પછી તેઓ કાર મા બેસી થાણે તરફ રવાના થયા. ૮ વાગે તેઓ થાણે પહોંચ્યા. ત્યાં જગુ પટણા થી આવેલા ૨૦ માણસો સાથે દેવ ની રાહ જોતો ઉભો હતો. ૮ વાગ્યા એટલે દેવે પહેલા ખબરી ને કીધું કે ગેંગ લીડર ને ફોન કરીને કહી દે કે પહેલો માણસ બહાર નીકળી ક્યાંક જાય