બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 11

  • 3.3k
  • 968

સોહમ શું વાત છે.શિલ્પા તું જવાબ આપતાં શીખી રહી છે. ને !!?? " શિલ્પા હા સોહમ તારાં લીધે હું હિંમત કરી શકી !! થેંક્યું સોહમ ઓ..હો.. મારી શેરની,. સોહમ શિલ્પા ને કિસ કરવાં જાયછે પણ શિલ્પા સોહમ ને પાણી મા ધક્કો માર્યો ને હસવા લાગી.... સોહમ પણ મારી સાથે કેમ આવું'‌‌ શિલ્પા ઉભી રહે....!!પણ શિલ્પા દોડી ને ભાગે છે. શિલ્પા દોડી પણ પાણી નાં કારણે એનો પગ લપસી જતાં એ પડી ગઈ ને એનો પગ માં મંચકોડ્યો ને ઉભી ના થઈ શકી...!! સોહમ દોડી ને આવે છે.ને શિલ્પા ને ઉભી કરી પણ શિલ્પા થી જમીન પર પગ