મધદરિયે - 16

(12)
  • 2.3k
  • 848

આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ હોટેલમાં પ્રિયાને જૂએ છે.. અચાનક પોતાને જોઈ રહ્યું છે એ જાણીને પ્રિયા ખીજાય છે,પણ સુગંધા બધું સંભાળી લે છે.. પ્રિયાએ પોતાના જીજાજી નહોતા જોયા અને પરિમલ પણ પહેલી વખત પ્રિયાને જોઈ રહ્યો હતો..પ્રિયા ચંકીની પાર્ટી વિશે જાણ કરે છે.. સુગંધા પ્રિયાની જગ્યાએ પોતે એ પાર્ટી એટેન્ડન્ટ કરવાની વાત કરે છે.. હવે આગળ..પરિમલ વિચારે છે કે ગમે તેમ કરીને મારે સુગંધાની સાથે જવું છે પણ કેમ જાય??સુગંધાની અને પ્રિયાની ચોખ્ખી ના હતી..આખરે પરિમલે પોતાનું મન વાળી લીધું..પરિમલે એના પિતાને બધી જાણ કરી દીધી..સુગંધા હોટેલમાં જવાની છે એ વાત જાણ્યા બાદ એ ઘેર આવ્યા..પરિમલ આજે રાજી