ફરી મળીશુ - પ્રકરણ-13

  • 2.2k
  • 1
  • 978

· અંતિમ નિર્ણયનો શ્યામ અસ્વીકાર કરે છે એ તો ડુમસ પહોચી ગયો ક્યારે એની ખબર પણ ન પડી. ડુમસ પહોચ્યો અને દર વખતે મળતા હતા. ત્યા જ શાંત બીચ અને કોઇક કોઇક જ પબ્લીક દેખાતુ હોય છે. ત્યા શ્યામ તો ગાડી ઉભી રાખીને ગાડીના ટેકે ઉભો રહી રાહ જોવા લાગ્યો. દિલની જગ્યાએ આંખો ધડકતી હોય. આ રાહ જોવાની પળ પણ અજીબ હોય છે.એક એવા મોડ પર હતો કે પલ પલ માટે એ તડપતો હતો. મીરા દુરથી આવતી દેખાય છે, અને મીરા પણ શ્યામને જોઇ જાય છે. મીરા ગાડી ઉભી રાખે છે. મીરા બહાર નીકળીને શ્યામ ઉભો હોય ત્યા આવે છે