અપરાધી દેવ - 37

(25)
  • 3.3k
  • 2
  • 870

અપરાધી દેવ-૩૭ દેવે નક્કી કર્યા મુજબ પહેલા બધાએ હળવું ખાણું લીધું. પછી બધાએ સાધુ ના કપડાં પહેરી લીધા. પોતાના હથિયાર, અમુક દોરડાઓ અને પટ્ટીઓ, સાધુ ના કપડાં નીચે છુપાવી દીધા. ૧ માણસ પહેલા ખબરી ની પાસે રહ્યો, અને બાકીના માણસો દેવ સાથે બરાબર ૧ વાગે ગેસ્ટ હાઉસ ની બહાર નીકળ્યા. તેઓ પટણા ના આઈ. જી. એ આપેલા લોકેશન પર બરાબર ૧.30 વાગે પહોંચ્યા. અહીં સહેજ દૂર થી તેઓને 1 વેરહાઉસ દેખાણું. ત્યાં આગળ ૨ માણસો ચોકી કરતા હતા. રઘુ અને જગું તે માણસો આગળ ગયા. બાકીના નજીક મા ૧ વડ દેખાણું, તે વડ ની પાછળ છુપાઈ ગયા. ૨ સાધુઓને