પ્રો. રેવડીવાળા સાહેબ...

  • 3.2k
  • 1
  • 954

......... મારા પાપા નાં પણ ગુરુ એવા પ્રો. રેવડીવાલા સાહેબ નો તા 30/10 નાં રોજ 75 મો જન્મ દિવસ છે. એક વ્યક્તિ તરીકે ખુબ જ સારા એવા રેવડીવાલા સાહેબ નોર્થ ગુજરાત હેમચંદ્ર યુનિવર્સીટી માં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં ખુબ જ કડક પ્રોફેસર રહ્યા. એમની પર્સનાલિટી જ એવી કે જયારે એ રૂમમાં હોય ત્યાં ટાંકણી પડતા પણ સાંભળવા મળે. હસી મજાક તો દૂર રહ્યો પણ કોઈ એમની જગ્યાએ થી હાલી પણ નાં શકે. હંમેશા એન્ગ્રી યંગમેન જેવા. એમના અને મારા પાપા વચ્ચે શિક્ષક વિધાર્થી પૂરતા જ સંબંધો ન રહેતા ફેમિલી સંબંધો બંધાયા. વાત ત્યારની છે જ્યારે