સમર્પણ - 27

(58)
  • 3.4k
  • 3
  • 1.8k

આગળના ભાગમાં આપણે જોયું કે મનુભાઈ દિશાને આશ્રમ બતાવવા માટે લઈ જાય છે. આશ્રમનું મંદિર, ઓરડા અને બધી વ્યવસ્થા વિશે માહિતગાર કરે છે. દિશા પણ બધું બારીકાઈથી નિહાળે છે. મનુભાઈ દિશાને એક ઠેકાણે બેસવા માટે કહે છે. ત્યાં બેસતાં જ મનુભાઈ દિશાને આશ્રમ કેવો લાગ્યો તેના વિશે પૂછે છે, દિશા પણ કલ્પના બહાર લાગ્યો હોવાનો અભિપ્રાય આપે છે. અને સાથે જ પોતાને આ જગ્યાએ વારંવાર આવવાનું મન થશે એમ પણ જણાવે છે. મનુભાઈ પણ દિશાને પૂછી લે છે કે કોઈ કારણથી આવવા માંગો છો ? ત્યારે દિશા પણ તેમના જવાબમાં આશ્રમ જેવું વાતાવરણ તેને આકર્ષે છે અને આશ્રમમાં આવવા માટે