સમર્પણ - 28

(60)
  • 3.8k
  • 3
  • 2k

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાના ચહેરા ઉપર આવેલી ખુશી જોઈને રુચિ તરત જ કારણ પૂછી લે છે. દિશા પણ તેના નાના-નાની આવી ગયા હોવાનું જણાવે છે. રુચિ પણ સાંભળીને ખુશ થાય છે અને બંને અત્યારે જ મળવા જવાનું નક્કી કરી એક્ટિવા લઈને નીકળે છે. દિશાના પપ્પાના ઘરે પહોંચીને બધા યાત્રાની અને રુચિની સગાઈની વાતો કરે છે. રસોડાની અંદર દિશા અને તેના મમ્મી રેખાબેન જમવાનું બનાવતા હતા ત્યારે રેખાબેને દિશાને શાંત જોતા કારણ પૂછ્યું અને દિશા રડવા લાગી જાય છે, રેખાબેન તેને શાંત કરી અને કારણ પૂછે છે, દિશા રુચિ.. બોલતા જ રેખાબેન સમજી જાય છે કે રુચિના લગ્ન બાદ