આગે ભી જાને ના તુ - 10

(5.6k)
  • 3.5k
  • 1.2k

પ્રકરણ -૧૦/દસ ગતાંકમાં વાંચ્યું...... સુજાતા અને રોશની બંને રાજીવ અને અનન્યાની સગાઈની તૈયારીમાં લાગી ગયા છે. રાજીવ રતન સાથે ખીમજી પટેલના ઘરે જાય છે જ્યાં ખીમજી પટેલ બંનેને એક તસ્વીર બતાવે છે અને આઝમગઢની કથા કહે છે..... હવે આગળ...... "રાજીવ આપણે ઘરે જવું પડશે, બાપુનો ફોન હતો. આવતીકાલે પાછા આવશું અધૂરી કહાનીનો અંત સાંભળવા. ચાલ હવે જઈએ." "ખીમજીબાપા, કાલે સવારે આવશું બાકીની વાત સાંભળવા." રાજીવે નીચે મુકેલા કાગળનો પાછો રોલ કરી પોતાની સાથે લઈ લીધો. રાજીવ અને રતનને ક્યાં ખબર હતી કે જે અધૂરી કહાણીનો અંત સાંભળવા આવતીકાલે પાછા આવશે ત્યારે નવી કહાણીનો આરંભ થઈ ચૂક્યો હશે. રાજીવના બેસતાં જ