સમર્પણ - 29

(54)
  • 3.9k
  • 4
  • 1.8k

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત તરફની લાગણીને દિશા છુપાવી રાખે છે. એકાંત પણ દિશા તરફથી પહેલની રાહ જુએ છે. દિશા વૃદ્ધાશ્રમમાં સેવા આપવા માટે જવાનું શરૂ કરી દે છે, આગળના દિવસે રુચિને પણ જણાવી દે છે. રુચિને પહેલા આશ્ચર્ય થાય છે પણ પછી એ સમજી જાય છે અને ખુશી ખુશી એ બાબતે સહમત થાય છે. દિશાની હાજરીથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ હર્યું ભર્યું બની રહે છે, દિશા અને ત્યાંના વડીલો એક બીજા સાથે ભળી જાય છે. દિશા આશ્રમમાં કોઈપણ જાતની શરમ અથવા મોટાઈ રાખ્યા વગર નાના મોટા દરેક કામ કરવા લાગે છે. વડીલો પાસે બેસીને તેમની વાતો પણ સાંભળે છે. તેમની