રવિવાર નો સવાર નો દિવસ હતો જીજ્ઞેશ હજી ઉઠયો જ હતો, રોજ ની ઓફિસ ની ચીક ચીક અને tenson રવિવારે સરખું થતું, મોડો ઉઠ્યો હતો કાઈ કામ હતું નઇ એટલે પથારી માં બેઠો બેઠો મોબાઈલ લઇ ને Facebook ઓપન કર્યું. બધા ના પોસ્ટ જોઈ ને like અને કૉમેન્ટ કારતો હતો, ત્યાં messenger બોક્સ માં એક એક message જોયો. પ્રિયંકા નામ ની કોઈ છોકરી નો મેસેજ આવ્યો , આ નવો મેસેજ કોનો આવ્યો? hi લખી ને આવ્યો હતો પછી જીગ્નેશ એ એની પ્રોફાઇલ ચેક કરી તો ખબર પડી કે એના બાજુ ના ડિપાર્ટમેન્ટ મા કામ કરતી છોકરી નો છે, એ ઓનલાઇન