ફરી મળીશુ - પ્રકરણ-16

  • 2.7k
  • 1
  • 1k

· શ્યામના લગ્ન પપ્પા શ્યામને કહે છે કે, તુ સાંજે મોડો આવ્યો એટલે તને વાત કરવાની રહી ગઈ. હુ કાલ તારા સસરાને ત્યા ગયો હતો. તારા લગ્નની તારીખ ૧૪ નક્કિ થઈ છે. હવે આપણી પાસે એક મહિનાનો સમય છે, એટલે તૈયારી પુરજોશ માં કરવી પડશે. તુ તારા બિઝનસ માથી થોડો સમય ઘર માટે આપજે. શ્યામ હસતા હસતા કહે છે, મારા સસરાને ઉતાવળ હતી કે તમને ? તૈયારી ચાલુ કરો દો. સમય વિતતો જાય છે. એક મહિનો કેમ નીકળી જાય એ જ ખ્યાલ નથી રહેતો.મીરાને પણ કંકોત્રી આપવામાં આવી હતી, પણ એ આવવાની તો હતી જ નહિ એ સૌ જાણતા હતા. લગ્નનો