આગળ ના પ્રકરણમાં આપણે જોયું કે અવની મયંકને કલાસરૂમમાં બોલાવે છે....., મયંક મનમાં વિચારે છે કે નક્કી આજે કિસ મળશે એટલે ઉત્સાહમાં એ ક્લાસરૂમમાં દાખલ થયો, પણ અવની તો એની સહેલીઓ જોડે વાતો કરતી હતી.., એ જોઈ મયંક મોઢું બગાડી પાછો જતો રહે છે.... અવની મનમાં વિચારે છે કે આખો દિવસ જતો રહ્યો મયંકએ મેસેજ કેમ ના કર્યો... હું જ કરી જોવું મેસેજ..અવની : શુ કરો છો.?મયંક : કંઈ નહીં..અવની : લે એવું કેમ કંઈ નહીં, કંઈક તો કરો..મયંક : તું ક્યાં